Untitled Document
    
 
Untitled Document
 
 
Historical Milestone
 

૧૯૪૬

-     શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય તથા છાત્રાલય ઉદઘાટનઃ પૂ.દરબારસાહેઅબના હસ્તે રાષ્ટ્રીય શાળાના મકાનમાં

-     બે દિવસનો રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીની મંડળની સ્થાપના

૧૯૪૭

-     શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળની રચના થાઇ

મહેમાન વક્તાઓઃ

શ્રી મગનભાઇ દેસાઇ, શ્રી મનુભાઇ મંચોળી, પોપટભાઇ અંબાણી, પોપટલાલ અનડા, વી.પી. મેનન, જેઠાલાલભાઇ જોશી, છગનભાઇ જોશી, જયંતિભાઇ માલધારી, મનુભાઇ બક્ષી, બાલુભાઇ વૈદ્ય, નાથાલાલ દવે.

-     આપણા આઝાદી સંગ્રામોપર ભવ્ય પ્રદર્ષન

વાલીદિનઃ ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, નિર્વાસિતોને સહાય; બાર્ટન ટ્રેઇનીંગ કોલેજના વિદ્યાર્થીઓ માટેનો કાંતલ-પીંજણનો બે માસનો ટ્રેઇનીંગ પ્રોગ્રામ

૧૯૪૮

-     કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય; જીવીબેન નેણશીભાઇ તન્ના છાત્રાલય; શિક્ષિકા નિવાસ ઉદ્ઘાટનઃ પ્રથમ ગર્વનર જગરલ રાજગોપાલાચારીના હસ્તે.

મહેમાન વક્તાઓઃ

ગણેશ વાસુદેવ માવલંકર; જામસાહેબ મયુરધ્વજસિંહ; લખધીરસિંહ; રવિશંકર મહારજ; સંતલાલજી; ઠક્ક્રબાપા; કુમ્મરપ્પા; શારદાબહેન મહેતા; ડો.સુન્મ્ત મહેતા; જુગતરામ દવ; વિશ્વશાંતિ પરિષદના સભ્યો; ગુલઝારીલાલ નંદા; સૈયુદીન; સુશીલાભેન પૈ; ‘સુંદરમ્‌’‌; સરદાર વલ્લભભાઇ પટેલ.

-     સૌરાષ્ટ્રનાં ગામડાના પ્રવાસોમહાત્વા ગાંધીજીવન અને કાર્ય પ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રધાનમંડળનું સ્વાગત

-     સ્વાવલંબી ફીસૂતરની આંટી દ્વારા, ૧૫ ઓગસ્ટ સપ્તાહ; ૩૦ જાન્યુઆરી સપ્તાહ; ઠક્કબાપા યંતી, અસ્પૃશ્ય બાળકો સાથે કાર્યક્રમ, પંડિત જવાહરલાલ નહેરૂ જયંતી, આનંદમેળામાં સ્ટોલ.

 

૧૯૪૯

-     અધ્યાપન મંદ્યીર અને પ્રાથમિક શાળાની શરૂઆત

-     પ્રવાસઃ દ્વારકા; ગિ-ગિરનાર; ડાંગ; કચ્છ

 

૧૯પ૦

-     સાંસ્કૃતિક ઉત્સવ-મહેમાનો-ઢેબરભાઈ, વજુભાઈ શાહ

૧૯પ૧

-     મહેમાનોઃ પંડિત હૃદયનાથ કુંજરું; રાધવાચાર્ય; સી.વી. રામન; મોરારજીભાઈ; મંગળાર પકવાસા; રવિશંકર મહારા; ઉમાશંકર જોશી

-     દરબાર ગોપાલદાસ; સરદાર વલ્લભભાઈ પટેલની ચિર વિદાય

-     સોમનાથના જીર્ણોદ્ધારમાં સ્વયંસેવક તરીકે વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકો ગયાં

-     સાંસ્કૃતિક ઉત્સવ મહેમાનો-ઢેબરભાઈ, ભક્તિબા

 

૧૯પ૩

-     વર્ષ દરમિયાન મહેમાનોઃ ભારતના આરોગ્યપ્રધાન અમૃતકૌર; જુદા જુદા રાજયોના આરોગ્ય પ્રધાનો બિહાર રેલ રાહત ફંડઃ સ્વ-કમાઈ રૂ.રપ૦/-

-     પ્રવાસઃ સૌરાષ્ટ્રનાં મંદિરો વગેરે.

-     ૧૯પ૪

-     વર્ષ દરમિયાન મહેમાનોઃ સરલાબહેન સારાભાઈ; પુષ્પાબહેન મહેતા ઉત્સવઃ મીરા-મણીપુરી નૃત્યુનાટિકા અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો

-     ફંડ માટે પૂર્વ આફ્રિકાના પ્રવાસે - ભક્તિબા, મનુભાઈ બક્ષી; સુભદ્રાબહેન શ્રોફ

 

૧૯પપ

-     મૂળજીભાઈ માધવાણી ઉદ્યોગ મંદિર, નાનજી કાલિદાસ મહેતા છાત્રાલય બ્લોક, ડી. જે. કંપનીની મંદદથી દવાખાનું : અતિથિગૃહનાં મકાનોનું ઉદ્ઘાટન

-     ઢેબરભાઈ કોંગ્રેસ પ્રમુખ થયા-તેમને સન્માનવા ઉત્સવઃ ચેલૈયો-(મણિપુરી નૃત્યનાટિકાન્

 

૧૯પ૬

-     ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણન, રાજકુમારી અમૃતકૌર

-     ઉત્સવઃ ડાંગર ક્યારી-કુસુમોત્સવ

 

૧૯પ૭

-     ઉત્સવઃ રાગલીલા-કથકલીઃ નૃત્ય નાટિકા

-     ૧૯પ૭ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય પ્રદર્શન પ્રવાસઃ સૌરાષ્ટ્રનાં વિકાસઘટકો

 

૧૯પ૮

-     ભૂતપૂર્વ વિદ્યાર્થીની મિલન સમારંભ

-     સ્થાપનાનાં ૧ર વર્ષની ઉજવણી પ્રસંગે ઉત્સવ

-     ઉત્સવઃ દક્ષયજ્ઞઃ કથકલી-નૃત્યનાટિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સૌરાષ્ટ્રમાંથી ફંડ એકત્રીકરણ-મનુભાઈ બક્ષી, બલ્લુભાઈ દેસાઈ, સુભદ્રાબહેન શ્રોફ.

-     ઘેર ઘેર સર્વોદય પાત્રો મુકવાની યોજનામાં સહકાર

 

૧૯પ૯

-     બાલ અધ્યાપન મંદિર અને બાલમંદિરની શરૂઆત

-     અખિલ ભારતીય કોંગ્રેસ કારોબારી ત્રણ દિવસની બેઠક જેમાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, કોંગ્રેસ પ્રમુખ નિલમ સંજીવ રેડ્ડી તથા સમગ્ર પ્રધાનમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા

-     સાંસ્કૃતિક કાર્યક્રમ-સ્વયંસેવિકા તરીકે કાર્ય,

-     ફંડ માટે માસનો એડન પ્રવાસઃ ભક્તિબા દેસાઈ; મનુભાઈ બક્ષી; સુભદ્રાબહેન શ્રોફ

-     પ્રવાસઃ ઉત્તર ભાતઃ ગુજરાતઃ રાજસ્થાન

 

૧૯૬૦

-     વર્ષ દરમિયાન મહેમાનોઃ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ, બળવંતભાઈ મહેતા, ગર્વનર શ્રી શ્રીપકાશ; તારકેશવરી સિંહા; ઈન્દુબહેન શેઠ, બબલભાઈ મહેતા

-     ઉત્સવઃ મત્સ્યગંધા (કથકલી-નૃત્યનાટિકા)

 

૧૯૬ર

-     વર્ષ દરમિયાન મહેમાનો;

-     ઉપરાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસેન; બળવંતભાઈ મહેતા, કાકાસાહેબ કાલેકર; મોરારજીભાઈ; ડો.જનાર્દન નાગરજી

-     ઉત્સવઃ સમુદ્રમંથન (કથકલી-નૃત્યનાટિકા ટિકિટ શો)

-     ચીન-ભારત સંબંધો પર એક ભવ્ય પ્રદર્શન

-     ચીન-ભારત સંબંધો પર એક ભવ્ય પ્રદર્શન

-     સંસ્થા દ્વારા સંરક્ષણ ફંડ રૂ.૬૦૦૦; વડાપ્રધાન ફંડમાં રૂ.પ૭૦૧ નું અનુદાન

 

૧૯૬૩

-     પ્રવાસ : કચ્છ, રાજસ્થાન, ગુજરાત

 

૧૯૬૪

-     લાલબહાદુર શાસ્ત્રના હસ્તે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ શ્રી સુભદ્રાબહેન ચી. શ્રોફને

-     પંડિત જવાહલાલ નહેરૂને, ‘અંજલિહસ્તલિખિત અંક બહાર પાડ્યો.

 

૧૯૬પ

-     હિન્દી કવિ મંગલ સક્સેના; રાકેશજી; કોઠારી કમિશનના સભ્યોની મુલાકાત

 

૧૯૬૬

-     પ્રવાસઃ ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન

 

૧૯૬૭

-     ઉત્સવઃ

-     બુદ્ધ નૃત્યનાટિકા કથકલી

 

૧૯૬૮

-     નાયબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ; ભગવતી પ્રસાદ ઝા, કાકાસાહેબ; ગોરધનદાસ ચોખાવાલા; મુળશંકરભાઈ ભટ્ટ

-     બિહાર દુષ્કાળ રાહતકાર્ય, ર૪૧૪ કિલો અનાજ, રૂ.ર૭પ૪ આપ્યા.

-     પ્રવાસઃ કાશ્મીર અને ઉત્તર ભારત.

 

૧૯૬૯

-     સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડોલભાઈ માંકડ, ઢેબરભાઈ, મુળશંકરભાઈ ભટ્ટ

-     ગાંધી શતાબ્દી ઉત્સવઃ પ્રદર્શન-

-     મેદાની કાર્યક્રમઃ પ્રત્યેક વર્ગના હસ્તલિખિત અંકો, ખાદી વેચાણ અસ્પૃશ્યતા નિવારણ કાર્ય, ગાંધીજી વ્યાખ્યાનમાળા

 

૧૯૭૦

-     બનાસકાંઠા દુષ્કાળ રાહત કાૃય, અનાજ-કપડાં વિતરણ

-     ઉત્સવઃ બુદ્ધ નત્યનાટિકા (કથકલી)

 

૧૯૭૧

-     સાગર યુનિ.ના ઉપકુલપતિ ડો.વેણીશંકર ઝા, ગુજરાતના ગવર્નર શ્રી શ્રીમન્નારાયણ અને શ્રીમતી મદાલસાબહેન; શ્રી રામનારાયણ ચૌધરીજી, મોરારજીભાઈ દેસાઈ, સ્વામીશ્રી આત્માસ્થાનંદજી.

-     રજતજયંતી મહોસ્તવઃ રજતજયંતી સ્મૃતિગ્રંથ

-     ભૂતપૂર્વ વિદાર્થીની સર્વેક્ષણઃ નૃત્યનાટિકા; મોરલો ચિત્રાંગદા

-     મેદાની કાર્યક્રમઃ કેળવણી વિષયક વ્યાખ્યાનોઃ ચર્ચા સભા

 

૧૯૭ર

-     વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધીનો ભોજન રમારંભ તથા વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત

-     પ્રવાસઃ નેપાળ-ઉત્તર ભારત-પૂર્વ ભારત; ગુજરાત; ડાંગ; રાજસ્થા.

-     નૃત્યકાર શ્રી યોગેન્દ્રસુંદર દેસાઈ અને તેની પાર્ટી દ્વારા ફંડ એકત્રીકરણ માટે નૃત્યનાટિકા અને લોકનૃત્યોનો કાર્યક્રમ

 

૧૯૭૩

-     પૂ.શ્રી ઢેબરભાઈને પદ્મવિભૂષણ એવોર્ડ

 

૧૯૭૪

-     દુષ્કાળ રાહતકાર્યઃ શહેર માટે પાણી વિતરણ યોજના

 

૧૯૭પ

-     સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી આંતરશાલેય ઉજવણી

 

૧૯૭૬

-     ઉચ્ચતર માધ્યમિક વિભાગ-સામાન્ય પ્રવાહની શરૂઆત

-     લોહસાહિત્યકાર પ્રો.દેવમોરારી અને બીજા લોકગાયકોઃ ભક્તિબાનું કુટુંબ; નૃત્યકાર શ્રી યોગેન્દ્રસુંદર તથા ગીત શ્રીદેવી; મહેન્દ્રભાઈ દેસાઈ ડો.બારીન્દ્રભાઈ દેસાઈ; ભૂપેન્દ્રભાઈ દેસાઈ.

-     કવિશ્રી રાજેનદ્ર શાહ; શાયર અમૃત ઘાયલ, વજુભાઈ શાહ; પ્રો.જાનીસાહેબ

-     હાયર સેકન્ડરી માટે મુંબઈના દાતાઓ પાસેથી દાન મેળવ્યું-ઢેબરભાઈ, દુર્લભજીભાઈ વીરાણી; સુભદ્રાબહેન શ્રોફ; સુમતિબહેન વૈદ્ય

-     ઢેબરભાઈની ૭૦મી તથા ભક્તિબા દેસાઈની ૭પમી જન્મજયંતીની ઉજવણી દુર્લભજીભાઈ વીરાણીની ચિરવિદાય

 

૧૯૭૭

-     ઢેબરભાઈની ચિર વિદાય - ઢેબરભાઈની જીવન ઝરમર - પ્રકાશન, લે.સુભદ્રાબહેન શ્રો.

 

૧૯૭૮

-     ઉત્સવઃ નૃત્યનાટિકા કુમાર સંભવમ - કથકલી

-     (ઉત્તર ભારત રેલ રાહત માટે ટિકિટ શો)

-     રૂ.૭પ૦૦ મુખ્યમં ફંડમાં - ઉત્તર ભારત પૂર રાહતઃ

-     રૂ.પ૦૦૦ મુખ્યમં ફંડમાં મોરબી રેલ રાહત.

-     મોરબી પૂર હોનાત માટે અનાજ-કપડા; ખોરાક એકત્ર કરી મોકલ્યા; સ્વયંસેવકો માટે ભોજન અને રહેવાની સગવડ કરી આપી - ત્રણ દિવસ મોરબી સફાઈકાર્ય માટે વિદ્યાર્થી-શિક્ષકોની ટુકડીઓ ગઈ.

 

૧૯૭૯

-     લાયબ્રેરીના મકાનનું ઉદઘાટન - પૂ.દાદાધર્માધિકારીજીના હસ્તે પ્રવાસઃ અજંટા-ઈલોરા; રાજસ્થાન; ગુજરાત

 

૧૯૮૦

-     ગુણવત્તા ચંદ્રકાની શરૂઆત

 

૧૯૮૧

-     પ્રદર્શનઃ અપંગ વર્ષ નિમિત્તે ભવ્ય પ્રદર્શન

-     કલેક્ટરશ્રી; શહેરના નાગરીકો; વાલીઓ; શહેરની બધી શાળાઓ-કોલેજોના વિદ્યાર્થી-શિક્ષકો. પ્રો.ડો.ઉપેન્દ્રભાઈ પંડ્યા

 

૧૯૮ર

-     મૈત્રેયીદેવી, વિમલાતાઈ; સ્વામી શ્રી વ્યોમાનંદજી,

-     વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ

-     પૂર રાહત ફાળોઃ અમરેલી જિલ્લા માટે રૂ.૬૦૦૦ રામકૃષ્ણ આશ્રમને

 

૧૯૮૩

-     વિજ્ઞાન પ્રવાહની શરૂઆત-જીવવિજ્ઞાન પ્રયોગશાળા બનાવી

-     સ્વયંસેવિકા શ્રી સરલાહેન શિવાભાઈ પટેલની ચિરવિદાય

 

૧૯૮૪

-     ઉત્સવઃ શકુન્તલા નૃત્યનાટિકા ટિકિટ શો

-     સૌરાષ્ટ્ર વિસ્તાર અતિવૃષ્ટિ-વાવાઝોડું માટે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના રી લીફ ફંડમાં રૂ.૧૦,૦૦૦

 

૧૯૮પ

-     ગૃહ વિજ્ઞાન પ્રવાહની શરૂઆત

-     સૌરાષ્ટ્ર કચ્છના આચાર્યોનું ચર્ચાસંમેલન ગીજુભાઈ બધેકા જન્મશતાબ્દી વર્ષની જવણી બાલમંદિરના બાળકો દ્વારા પ્રાગજી ડોસા; વનલતાબહેન

 

૧૯૮૬

-     શશીકાન્તભાઈ મહેતા; નરેન્દ્રભાઈ અંજારીઆ, પ્રભુદાસભાઈ પટવારી હેલ્પેજ ઈન્ડિયા માટે ફંડ એકત્ર કર્યું અને રૂ.૭૬૯૦ આપ્યા.

 

૧૯૮૭

-     દરબારસાહેબ શતાબ્દી મહોસ્તવઃ તેમના કુટુંબના સભ્યોનું-પ્રો.પુરૂષોત્તમ માવલંકરના હસ્તે બહુમાન પ્રો.પુરૂષોત્તમ માવલંકર; સ્વામી શ્રી વ્યોમાનંદજી; ખગોળવિદ્ ડો.વે. વે. રાવલ; રસીકભાઈ મહેતા, સૂર્યકાન્તભાઈ દેસાઈ; મહેન્દ્રભાઈ દેસાઈ, ભુપેન્દ્રભાઈ; યોગેન્દ્રસુંદર દેસાઈ; બારીન્દ્રભાઈ દેસાઈ.

 

૧૯૮૮

-     દુષ્કાળ રાહત ફંડઃ પ્રાથમિક શાળા દ્વારા રૂ.પપપપ; બરડા ડુંગરમાં અનાજ વિતરણ

-     આનંદમેળોઃ ખાદીવેચાણ; હસ્તકલાના નમૂનાના વેચાણ દ્વારા રૂ.ર૦,૦૦૦/- રામકૃષ્ણ આશ્રમને.

-     આંતરભારતીના પ્રવાસીઓ જુદા જુદા રાજયોના શિક્ષકો-આચાર્યો; ચંદ્રકાન્તભાઈ શાહ, સ્વામી શ્રી મુમુક્ષાનંદજી

-     સન્માન સમારંભઃ સુભદ્બહેન શ્રોફ; સુમતિબહેન વૈદ્ય; સુશીલાબહેન વૈદ્યનું રાજકોટ શહેરના નાગરિકો અને સંસ્થાઓની સન્માન સમિતિ દ્વારા

 

૧૯૮૯

-     સૌરાષ્ટ્ર કચ્છના આચાર્યો-શિક્ષકો

-     કચ્છ અને સૌરાષ્ટ્રના વ્યવસાયલક્ષી પ્રવાહના આચાર્યોની મિટિંગ ડો.આર.એસ.ત્રિવેદી, ભટ્ટ સાહેબ, સતીષભાઈ માંડલિક

 

૧૯૯૦

-     દયાબહેન ચંદુલાલ શાહ ગૃહવિજ્ઞાન વિભાગના મકાનોનું દયાબેહનના હસ્તે ઉદઘાટન.

-     મેદાની કાર્યક્રમ અને ગૃહવિજ્ઞાનનું પ્રદર્શન.

-     બાબુભાઈ જે. પટેલ, બલ્લુભાઈ દેસાઈ, હીરાબહેન શેઠ, પુરૂષોત્તમભાઈ ગાંધી; દયાબેહન ચંદુલાલ શાહ; હરકીશનભાઈ ચં. શાહ; હરીશભાઈ ચં. શાહ; ઉપરાંત તેમના કુટુંબીજનો

-     નૃત્યકાર બેલડી જયરામારાવ અને વનશ્રી રામારાવનો નૃત્યનો કાર્યક્રમ.

 

૧૯૯૧

-     એન.એમ.એસ.ની શરૂઆત

-     સિતારવાદન સ્પીક મેકે સંસ્થાના ઉપક્રમે-લેક ડેમ કાર્યક્રમ તરીકે શાહિદ પરવેઝ, બાંસુરી વાદન-સ્પીક મેકેના લેક ડેમ કાર્યક્રમના ઉપક્રમે-રઘુનાથ શેઠ,

-     મનુભાઈ પંચોળીઃ ઢેબરભાઈ વ્યાખ્યાનમાળાની શરૂઆત

-     આંતર શાલેય ગાંધી મારી દૃષ્ટિએચિત્રસ્પર્ધા, ગાંધી ઈન્ફોર્મેશન સેન્ટર, જર્મનીના સહકારથી પીટર ગૃહ

-     ઢેબરભાઈ વ્યાખ્યાનમાળાની શરૂઆત (સૌજન્ય સરલાબહેન શિ. પટેલ)

-     એથેલેટીક્સમાં ચેમ્પીયનશીપના ૧૦,૦૦૦નું ઈનામ.

 

૧૯૯ર

-     સુભદ્રાબહેન ચી. શ્રોફ રાજકોટ શહેર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની શરૂઆત. (સૌજન્ય વાલજીભાઈ પટેલ)

-     બાલુભાઈ વૈદ્યઃ ઢેબરભાઈ વ્યાખ્યાનમાળા

-     (દેવીબહેન પટ્ટણી; રતુભાઈ અદાણી; સ્વામી જીતાત્માનંદ; શહેરની કોલેજો; શાળાઓ-આચાર્યો-બાબુભાઈ જે. પટેલ, રતિભાઈ ગોંધીયા; સૌરાષ્ટ્રના હૈયાત સ્વાતંત્ર્ય સેનાનીઓ જયાબેન શાહ; હીરાબહેન શેઠ; સુશીલાબહેન શેઠ; ઉમાકાંતભાઈ પંડિત)

-     શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ સમારંભ - ગણપતિ વંદના અને સરસ્વતી વંદના;

-     એવોર્ડઃ શ્રી કુમારભાઈ આચાર્ય વિજ્ઞાનશિક્ષકને

-     શાળાઃ શા..વિરાણી હાઈસ્કુલ

-     પ્રદર્શનઃ ૧૯૪રના ક્રાંતિવર્ષની સુવર્ણજયંતી

-     આનંદમેળોઃ રૂ.રપ,૦૦૦/- ડો.જીવરાત મહેતા સ્મારક ટ્રસ્ટને અર્પણ

-     ઉપરનું પ્રદર્શન અમદાવાદ-સરદા સ્મારક ભવનને ભેટ મોકલ્યું.

-     એથલેટીક્સ ચેમ્પીયનશીપના રૂ.૧૦૦૦૦ મળ્યા.

-     શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયને ગુજરાત રાજય શ્રેષ્ઠ શાળા એવોર્ડ રૂ.૧પ,૦૦૦નો પુરસ્કાર. ટ્રસ્ટી શ્રી હસમુખ વીરાણી તરફથી મંડળને અભિનંદ પાર્ટી

 

૧૯૯૩

-     જયોત્સનાબહેન તન્ના, દિપકભાઈ મહેતા; નવલભાઈ; સ્વામીશ્રી નિખિલેશ્વરાંનંદજી, ઢેબરભાઈ વ્યાખ્યાનમાળા ગુજરાતના વ્યવસાયલક્ષી પ્રવાહના આચાર્યો-ડી...ની મીટીંગ-ભોજન

-     તારાબહેન મોડક શતાબ્દી કાર્યક્રમો-બાલમંદિર

-     શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ સમારોહ-નૃત્ય-પ્રાર્થના-રાષ્ટ્ર વંદના

-     અબ્દુલ રસુલ કરીમખાન વીરાણીને એવોર્ડ અર્પણ.

-     સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ગણિત શિક્ષક

-     સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ગણિત શિક્ષક

-     એથલેટીક્સના રૂ.૧૦,૦૦૦ પારિતોષિક

-     સમગ્ર ગુજરાત વ્યવસાયલક્ષી શિક્ષકોનો ટ્રેઈનીંગ કાર્યક્રમ-૧૦ દિવસ

 

૧૯૯૪

-     તજજ્ઞ મહેમાનોઃ કિરણભાઈ પટેલ; અશોક શાહ; સુમતિબહેન વૈદ્ય; ડો.મનોરમાબહેન; ડો.કમાણી; નીતાબહેન પરીખ; તથા અન્ય તજજ્ઞો, સરકારી અધિકારીઓ-D.E.O. તથા કચેરી તથા ૧૦+ ના

-     એન.સી.સી.ની શરૂઆત-શશીકાન્તભાઈ મહેતા-ઢેબરભાઈ વ્યાખ્યાનમાળા.

-     ભક્તિબા નિવાસનું ઉદ્ઘાટન. બાબુભાઈ . પટેલના હસ્તે

-     ડો.મનુભાઈ ત્રિવેદી; પ્રો.હિંમતભાઈ શાહ; ડો.ઉચાટસાહેબ; ડો.અનિલભાઈ અંબાસણા; ડો.જોશીસાહેબ;  ડો.દોંગાસાહેબ

-     બાસ્કેટ બોલ સ્પર્ધામાં પ્રથમ રૂ.૧૦,૦૦૦ ઈનામ મહારાષ્ટ્ર ભૂકંપ-લાતૂર-રાહતફંડમાં

-     ખાદી વેચાણઃ સ્વકમાઈ; હસ્ત કલાકારીગીરી, W.W.F ની વસ્તુઓનું પ્રદર્શન-વેચાણ કરી રૂ.૪૭૬રપ.રપ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા મોકલ્યા.

-     શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારંભઃ ચિત્રશિક્ષક પ્રતાપસિંહ જાહેજા (આઈ.પી.મિશન સ્કૂલ)

-     પૂ.ભક્તિબા દેસાઈની ચિરવિદાય

 

૧૯૯પ

-     સુવર્ણજયંતી

-     રાજકોટ શહેરના અંગ્રેજી શિક્ષકોનો ટ્રેઈનીંગ તથા વર્કશોપ-પાંચ દિવસ (સહયોગ એચ.એમ. પટેલ ઈન્સ્ટીટ્યુટ, વલ્લભ વિદ્યાનગર-બિ્રટીશ કાઉન્સીલઃ બોમ્બે)

-     શિક્ષકો માટેના નિબંધવાચન કાર્યક્રમ અંગે માર્ગદર્શન શિબિરો-પાંચ સહયોગઃ સૌરાષ્ટ્ર યુનિર્વિસટી

-     બાસ્કેટ બોલમાં પ્રથમ રૂ.૭૦૦૦નું પારિતોષિક.

 

૧૯૯૬

-     સંસ્થાની સ્થાપનાને પ૦ વર્ષ પુરા થયા હોય, સંસ્થાની વિકાસશીલ યાત્રાનો ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો

-     મંડળના બધા વિભાગોની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતું બ્રોશર તૈયા થયું.

-     સુવર્ણજયંતિ સ્મૃતિ ગ્રંથ તૈયાર થયો.

-     એક સપ્તાહના વિવિધભર્યા કાર્યક્રમનું આયોજન થયું.

 

૧૯૯૬

-     વિજ્ઞાનભવનનું ઉદઘાટન જાણીતા ખગોળવિદ્ ડો.જે. જે. રાવલસાહેબના હસ્તે થયું.

 

૧૯૯૯

-     માતુશ્રી કવીબાઈ વીરાણી સભાગૃહનું ઉદઘાટન

-     માતુશ્રી ગોહિલ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન ચંદ્કળાબેન

 

ર૦૦૦

-     (U.S.A.) પ્રેરિત સીસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (પૂર્વ પ્રાથમિક શિક્ષણ) શ્રી સુમતિબેન વૈદ્યને મળ્યો.

 

ર૦૦૧

-     ગ્રામ સ્વરાજ સેવા ટ્રસ્ટ, વારડી તરફથી મહિલા વિકાસ સેવા માટે પૂ.ઢેબરભાઈ પારિતોષિક શ્રી સુભદ્રાબહેન શ્રોફને અર્પણ થયું.

-     શ્રી રસીલાબેન રમેશભાઈ શાહ પૂણ્ય સ્મૃતિનામ સાથે નવા અદ્યતન કમ્પ્યુટર સેન્ટરની શરૂઆત.

-     બુદ્ધતથા મેઘકુમારનૃત્ય નાટિકા ભૂકંપ રાહત કાૃય

 

ર૦૦ર

-     કે.વી.કે.વિ. ખેલકૂદ કેન્દ્રની અનૌપચારિક શરૂઆત

 

ર૦૦૩

-     મંડળ સાથે વર્ષોથી સંકળાયેલા ખૂબ સક્રિય એવા ટ્રસ્ટી શ્રી બલ્લુભાઈ દેસાઈનું નિધન

-     શ્રી .વી..વિ.ની એન્યુઅલ એથલેટીક મીટનું એથલેટીક ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે રોટરી મીડ ટાઉનના સહયોગથી ભવ્ય આયોજન.

 

ર૦૦૪

-     શ્રી મનુભાઈ .બક્ષી લક્ષુ ઉદ્યોગ તાલીમ કેન્દ્રનું શ્રી મનુભાઈ .બક્ષી વ્યક્તિત્વ વિકાસ કેન્દ્રમાં રૂપાંતર

-     શ્રી ઢેબરભાઈ જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું જે પૈકી - ઉદ્યોગ ભારતી, ગોંડલ મુકામે ૧૦૦ અંબર ચરખાનું કેન્દ્ર શ્રી ઢેબરભાઈના નામથી શરૂ થયું.

-     શ્રી ઢેબરભાઈનાં જીવન વિશે નાનકડી પુસ્તિકા પ્રગટ કરવામાં આવી.

-     વિવિધ પ્રકાની આંતર શાલેય સ્પર્ધાઓ થઈ.

-     ઈલાબેન ભીટ્ટ સ્થાપિત સેવા સંસ્થાની મુલાકાત શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીની બહેનોએ લીધી.

-     શ્રી .વી..વી. તથા શ્રી ચં..ગોહીલ પ્રા.શાળાની એન્યુઅલ એથલેટીક મીટનું ભવ્ય આયોજન.

 

ર૦૦પ

-     પંચમઢી, મધ્યપ્રદેશ મુકામે લાંબો પ્રવાસ અને પર્વતારોપણ તથા પ્રકૃતિ શિક્ષણ શિબિર

-     ડેલહાઉસી-ધરમશાલા મુકામે લાંબો પ્રવાસ તથા પર્વતારોહણ પ્રકૃતિ શિક્ષણ શિબિર

-     ગોવા મુકામે લાંબો પ્રવાસ તથા પર્વતારોપણ પ્રકૃતિ શિક્ષણ શિબિર

-     કાન્હા નેશનલ પાર્ક-સાંચી, ભોપાલ-જબલપુર મધ્યપ્રદેશ મુકામે પ્રકૃતિ શિક્ષણ શિબિર ઉપરાન્ત શૈક્ષણિક પ્રવાસ

-     સંસ્થાના કેમ્પસ પર શ્રી ઢેબરભાઈ લોક વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત થઈ.

-     શ્રી .વી..વિ. તથા શ્રી ચં..ગોહિલ પ્રા.શાળાની એન્યુઅલ એથલેટીક મીટનું ભવ્ય આયોજન

-     રોટરી મીડ ટાઉન ક્લબના સહયોગથી આંતર શાલેય સામાન્ય જ્ઞાન ક્વીઝનું ભવ્ય આયોજન

-     શ્રી .વી..વિ. દ્વારા દીકરી ઘર દીવડીનવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

 

ર૦૦૬

-     સંસ્થાના લાડીલા પ્રમુખ શ્રી વાલજીભાઈ ભાલોડિયાનાં મહાનુદાનથી મંડળ સંચાલિત કન્યા છાત્રાલયનાં અદ્યતન બિલ્ડીંગનું શિક્ષણવિદ અને વિચારક શ્રી ગુણવન્તભાઈ શાહના હસ્તે ઉદઘાટન

-     સંસ્થાના આદ્યસ્થાપિકા પૂ.સુબેનનું દુઃખદ નિધન

-     શ્રી ..કે.મંડળ સંચાલિત તમામ વિભાગોની એન્યુઅલ એથલેટીક મીટનું ભવ્ય આયોજન

-     હાથે ઝળક્યાં હીરગૃહ વિજ્ઞાન પ્વાહનાં ભવ્ય પ્રદર્શનો, આંતર શાલેય સામાન્યજ્ઞાન ક્વીઝ તથા દીકરી ઘરદીવડીનવરાત્રિ મહોત્સવનાં આયોજનો

 

ર૦૦૭

-     શ્રી સુભદ્રાબેનની સ્મૃતિમાં સુચરિતમ  સ્મૃતિ ગ્રંથનું વિમોચન શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા (સ્વનિર્ભર  વિજ્ઞાન પ્રવાહ) વિભાગની શરૂઆત

-     અજન્તા, ઈલોરા, ઓરંગાબાદ, દાદરાનગર હવેલી, સરદાર સરોવરનો લાંબો શૈક્ષણિક પ્રવાસ તથા પ્રકૃતિ શિક્ષણ શિબિર

-     હાથે ઝળક્યાં હીરગૃહ વિજ્ઞાન પ્રવાહનાં ભવ્ય પ્રદર્શનો, આંતર શાલેય સામાન્યજ્ઞાન ક્વીઝ તથા દીકરી ઘરદીવડીનવરાત્રિ મહોત્સવનાં આયોજનો

-     ઢેબરભાઈ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાલીઓ માટે ત્રિ-દિવસીય ડાયાબીટીસ સેમીનાર

 

ર૦૦૮

-     મંડળના આદ્ય સંસ્થાપિકા શ્રી સુમતિબેન વૈદ્યનું અવસાન

-     શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયના નવર્નિિમત વર્ગખંડોનું ઉદઘાટન

-     નૈનીતાલ, સાતતાલ, મુક્તેશ્વરનો લાંબો પ્વાસ જેમાં પ્રકૃતિ શિક્ષણ, પર્વતારોહણ, ટ્રેકીંગ ઉપરાંત કાયાકીંગ તથા અન્ય વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ

-     શ્રી .વી.કવિ. દ્વારા આવો મેળવીએ હાથ, ઘડીએ ભાવિ સાથકારર્કીદિ સેમીનાર તથા વાલી સંમેલન

-     શ્રી ચં.. ગોહિલ પ્રાથમિક શાળા દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

-     શ્રી વિમોહન બાલમંદ્યીર તથા બાલ અધ્યાપન મંદિરના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

-     હાથે ઝળક્યાં હીરગૃહ વિજ્ઞાન પ્રવાહનાં ભવ્ય પ્રદર્શનો, આંતર શાલેય સામાન્યજ્ઞાન ક્વીઝ તથા દીકરી ઘરદીવડીનવરાત્રિ મહોત્સવનાં આયોજનો

-     શ્રી ..બક્ષી વ્યક્તિત્વ વિકાસ તાલીમ કેન્દ્ર દ્વારા આવો આંબીએ આભ, કમ્પ્યૂટરની સાથ  ધો. થી ૭ના વાલીઓ માટે ભવ્ય સંમેલન

-     શ્રી ઢેબરભાઈ લોકવિજ્ઞાન કેન્દ્ર તથા શ્રી .વી..વિ. દ્વારા વાલીઓ તથા શહેરીજનો માટે નિઃશુલ્ક ડાયાબીટીસ નિદાન કેમ્પ

 

ર૦૦૯

-     મંડળના આદ્ય સંસ્થાપિક શ્રી સુશીલાબેન વૈદ્યનું દુઃખદ નિધન

-     શ્રી .વી..વિ.ની સુરભી મોરબિયાએ જીમ્નાસ્ટીક્સની ટ્રૂયો ઈવેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ કાંસ્ય ચંદ્રક મેળવી તિહાસિક સિદ્ધિ હાંસલ કરી.

-     છાત્રાલય વિભાગના ભોજનાલયનું અદ્યતન શેઈડ સાથે વિસ્તૃતીકરણ

-     શ્રી .વી..વિ. દ્વારા ફેસ્ટ-ર૦૦૯નામે ભવ્ય સાંસ્કૃતિક કાૃયક્રમ

-     ૧પમી ઓગસ્ટે શ્રી .વી..વી.ના શિક્ષકગણ વિરૂદ્ધ વાલીગણની વીરાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ

-     યુવક બિરાદરી, મુંબઈના સહયોગથી એક સૂર એક તાલકાર્યક્રમમાં સંસ્થાની પંદર સો બહેનો દ્વારા સમૂહ ગાન તથા નૃત્યો

-     ‘Joy of Giving Week’ની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થી દ્વારા ફંડ રેઈઝીંગ, અનાજ-કપડાં-પસ્તી એકત્રીકરણ અને ગરીબોમાં વિતરણ અને દાન

-     શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળના પ્રમુખ પૂજય વાલજીભાઈ ભાલોડિયા (બાપુજી)નું દુઃખદ નિધન

-     શ્રી ..કે.મંડળ સંચાલિત તમામ વિભાગો માટે દીકરી ઘર દીવડીનવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

-     પ્રજાસત્તાક દિને મિટ્ટી કી શાનનામ કે.વી.કે.વી.સ્પોર્ટસ એકેડમીનો ભવ્ય ઈનામ વિતરણ સમારોહ-વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખ શ્રી વાલજીભાઈ ભાલોડિયા તરફથી ઈનામ પેટે પર્સનલ કોમ્પૂટરર્સ

-     શ્રી .વી..વી. તથા શ્રી ઢેબરભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીનીઓ માતાઓ માટે તારૂણ્ય માર્ગદર્શન શિબિર

-     શ્રી .વી..વી. તથા શ્રી ઢેબરભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાલીઓ માટે બે દિવસીય કૂકીંગ ક્લાસ

 

ર૦૧૦

-     પ્રજાસત્તાક દિને મિટ્ટી કી શાનનામે કે.વી.કે.વી. સ્પોર્ટસ એકેડમીનો મહાન ક્રિકેટર શ્રી સલીમ દુરાનીના હાથે ભવ્ય ઈનામ વિતરણ સમારોહ

-     સંસ્થાના નાના પ્રાર્થનાખંડ ભવનનું પૂ.સુભદ્રાબેન શ્રોફ સ્મારક સુ-દર્શનમતરીકે ઉદઘાટન

-     મૂર્ધન્ય સાહિત્યકાર, કવિ, વિચારક, ભાષાશાસ્ત્રી મુરબ્બી શ્રી સુરેશભાઈ દલાલનાં અધ્યક્ષસ્થાને મંડળ સંચાલિત તમામ વિભાગોનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું મહા સંમેલન સંપર્ક સેતુનું તિહાસિક આયોજન

-     શ્રી .વી..વીનાં આચાર્યા શ્રી સોનલબેન શાહની બિ્રટીશ કાઉન્સિલ, યુ.કે.ની કનેક્ટીંગ ક્લાસ રૂમ્સયોજના હેઠળ યુ. કે. પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, રાજકોટ અને શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા પસંદગી.

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH