Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Center for Aaccelance
 

સ્ટુડન્ટ્સ સેનટર ફોર એક્સલેન્સ

માન્ચેસ્ટર, યુ.કે. સ્થિત ભાઈશ્રી સંજયભાઈ શાહ તરફથી અચાનક મળેલી દાનની રાશિમાંથી અનૌપચારિક રીતે વર્ષ ર૦૦૮-૦૯ થી કાર્યરત થયેલ કેન્દ્રશાળાની તેજસ્વી વિદ્યર્થી બહેનોને જ્ઞાન અને વિકાસની વિશાળ તકો આપવા, તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવવા અને ઉચ્ચ અભ્યાસઅર્થે દેશ અને દુનિયાની ટોચની યુનિર્વિસટીઓનાં દ્વારા ખખડાવવા માટે સક્ષમ બનાવવાના હેતુથી વિવિધ આયોજનો હાથ ધરે છે.

ધો.૮માં રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા અને ધો.- માં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ પરીક્ષાઓ સફળતાપૂર્વક ક્રેક કરવા માટે કેન્દ્ર દ્વારા શાળા સમય પહેલા વહેલી સવારે તથા રવિવારે તાલીમી વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

ઉપરાન્ત કેન્દ્રના આરંભના પ્થમ વર્ષે શાની કુલ આઠ વિદ્યાર્થીની બહેનોએ નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ (ઈગ્લિશ) ન્યૂ દિલ્લી દ્વારા આયોજિત "નેશનલ મીન્સ એન્ડ મેરીટ સ્કોલરશીપ" પરીક્ષા સફળતાપૂર્વક ક્રેક કરીને દરેક દીકરીએ રૂ.૧૮,૦૦૦/-ની રાષ્ટ્રીય શિષ્યવૃતિ મેળવેલ છે.

ચાલુ વર્ષે કેન્દ્રમાં માર્ગદર્શન લઈ શાળાની તેજસ્વી વિદ્યાર્થીની બહેનોએ નીચેની પરીક્ષાઓ આપેલ છે.

ક્રમ

પરીક્ષાની વિગત

વિદ્યાર્થીઓની સંખ્યા

માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા, રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

ધો.-૧૯

રામાનુજમ ગણિત પ્રતિભા શોધ પરીક્ષા

૧૭

વડોદરાની ધો.૧૦ની પરીક્ષાની વિગત

રપ૦

નેશનલ મીન્સ એન્ડ મેરીટ એક્ઝામ, એન.સી..આર.ટી., ન્યુ દિલ્હી

૧પ

પ્રખરતા શોધ પરીક્ષા ગુ.રા.મા..મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ધો.-૭ર તથા ધો.-૬૬

કેન્દ્રને પણ શાળામાં ચાલતા અન્ય પ્રવૃત્તિ કેન્દ્રની માફક હજુ વધુ આર્થીક સહાયની = છે પરન્તુ જનરલ ઈગ્લીંશ, સામાન્ય જ્ઞાન તામ પ્યોર સાયન્સીઝ અને સોશ્યલ સાયન્સીઝ માટે નિષ્ણાંત તજજ્ઞો અને શિક્ષકોની જરૂર છે જેમને સંસ્થા માનદ વેતન આપી શકે પરન્તુ તે દીકરીઓ તરફથી અનન્ય સન્માન, શુભેચ્છા અને આશીર્વાદ મળી રહે જે ખરેખ અમૂલ્ય છે.

ઉપરાન્ત સેન્ટર ભવિષ્યમાં શાળાની દીકરીઓને જિલ્લા, રાજય કે રાષ્ટ્રીય કક્ષાની સામાન્ય જ્ઞાન, ગણિત-વિજ્ઞાન કે અંગ્રેજી ભાષા અભિયોગ્યતા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની મહત્વકાંક્ષી નેમ રાખી હ્યું છે.

With the help of a sudden donation, by Shree Sanjaybhai Shah (Manchester, UK) this centre was established, in 2008-2009.This center creates opportunity for the very bright students of the school to achieve better goals in their bright carriers. The centre helps the students to prepare for competitive examinations, entrance test for well known colleges and universities within India and foreign countries.

The excellence centre organize early tutorials (before the school starts),and Sunday tutorials for the students who are suppose to appear in PRAKHARTA SHODH KASOTI (Discovery of Scholars) examination, organized by State examination Board, Gandhinagar. For Standard 8 and 9.

In the first year of this center 8 students of the school have been success in the examination of “National means and merit scholarship” conducted by National Council for Education Research and Training (English) New Delhi. And each student was given national scholarship worth rupees 18,000.

This year the scholar students of the school appear in following examination with guidance of the centre.

1.   Examination for secondary scholarship, state exam. Board Gandhinagar (8 & 9 class students)

2.   Ramanujam Mathematic scholar examinations. (17 Students)

3.   S.S.C. Examination, Vadodra (250 Students)

4.   National means and merit scholarship exam. NCERT, New Delhi. (15 Student)

5.   PRAKHARTA SHODH KASOTI (Discovery of Scholars) examinations, organized by State examination Board, Gandhinagar. (8 & 9 class students)

These centres require more donations to support the activity. There is requirement of specialized teacher for General English, General knowledge, Social sciences, and theoretical sciences. And the center also making a plan to give intensive preparation program for the students who want to appear in District, State, National level examination, in competitive and qualifying fields.

This activity is morally supported by all the student-daughters, as they are supported to make them able to select better carrier option. Thus we have a chance to get blessings from our daughters.

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH