Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Fine Arts
 

કેવીકેવી સોસાયટી ફોર ફાઈન આર્ટસ

શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ, રાજકોટ સંચાલિત શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય તથા શ્રી ચંદ્રકળાબેન ગોહિલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બહેનોને ચિત્રકલા અને તેને સંલગ્ન સ્કેચીઝ, શેડીંગ, ચિત્રકલાની વિવિધ શૈલીઓ અને કૌશલ્યો તેમ વિવિધ પ્રકારનાં માધ્યમોથી પેઈન્ટીંગની કલામાં યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી વર્ષ ર૦૦૩-૦૪ થી શહેરના જાણીતા ચિત્રકારો સર્વશ્રી નલીનભાઈ સૂચક તથા શ્રી વલ્લભભાઈ પરમારની શાળા સમય સિવાય સાંજના સમયે બે વર્ષ સેવા લીધા બાદ છેલ્લાં બે વર્ષથી શાળામાં પાર્ટ ટાઈમ ચિત્ર શિક્ષક તરીકે સેવા આપી રહેલ યુવા ચિત્રકાર ભાઈશ્રી કિશોરભાઈ મહેતાના સહયોગથી શાળામાં અનૌપચારિક રીતે કેવીકેવી સોસાયટી ફોર ફાઈન આર્ટસ કાર્કરત છે જે છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે વહેલી સવારે -૩૦ થી -૩૦ શાળા સમય પહેલાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની દિકરીઓને ચિત્રકલાને સંલગ્ન તમામ કૌશલ્યશીલ છે.

સોસાયટીમાં તાલીમ લીધા બાદ શાળાની નીચેની વિદ્યાર્થીનીઓએ રાજયની શ્રેષ્ઠ યુનિર્વિસટીઓ અને કોલેજોમાં કલાવિષયક અભ્યાસક્મોની પ્રવેશ પરીક્ષાઓ ઉચ્ચ ગુણાંકન સાથે ક્રેક કરીને વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ છેઃ



 

કોલેજ/યુનિવર્સિટી

અભ્યાસક્રમ

વર્ષ

. કુ. ધરતી ઓઝા

Fine Arts CN Fine Arts College, Ahmedabad.

એપ્લાઇડ આર્ટ

૨૦૦૫

. કુ. હાર્દી પીઠવા

ફાઇન આર્ટ ફેકલ્ટી એમ.એસ.યુનિ. બરોડા.

એપ્લાઇડ આર્ટ

૨૦૦૭

. કુ. ગીતા સોરાણી

ફાઇન આર્ટ ફેકલ્ટી એમ.એસ.યુનિ. બરોડા.

સ્કલ્પચર

૨૦૦૯

આ ઉપરાંત શૌક્ષણિક વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન શાળાની બે વિદ્યાર્થીઓનાં એબસ્ટ્રેક્ટ આર્ટસનાં ઓઇલ પેઇન્ટીંગ્સનું ચિત્રકલાની વેબસાઇટ www.siddhivinayak.com પરથી થયેલું વેચાણ ચિત્રશિક્ષકશ્રી કિશોરભાઇ મહેતા તથા કેવીકેવી સોસાયટી ફોર ફાઇન આર્ટસ્ની સિદ્ધિનું દ્યોતક છે.

કેવીકેવી સોસાયટી ફોર ફાઇન આર્ટસ આવગારા દિવસોમાં લાઇવ સ્કેચીઝક્ષેત્રે બાળાઓનાં કૌશલ્યો વિકસાવવા પ્રયત્નશીલ બનનાર છે ત્યારે આ ક્ષેત્રમાં નિપૂણતા કે રસ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગની અપેક્ષા રાખે છે.

      There is a KVKV SOCITY FOR FINE ARTS is active in the school since 2003-2004.The society works for the students of k.v.k.v. Vidhyalay and Shree Chandrkalaben Gohel primary school. The girl student is trained to develop drawing skills. They learn different methods of drawing. Students develop various tools of drawing such as sketch, shadings, theme base drawings, portrait drawing .Initially well known artist of the Rajkot city Shree Nalinbhai Schawk and Shree Vallabh bhai Parmar had given services to the fine arts society. They teach the girls at evening classes as drawing workshop continuously. Now Shree Kishorbhai Maheta a young artist and previous part time teacher, is giving lesions to the young girls to make them good artist. He works informally for the society for fine arts between 6-30 to 7-30, early in the morning, regularly since last two years. Thus young artist’s daughters of primary, secondary and higher secondary are enjoying developing their drawing skills, with the K.V.K.V. Society for fine arts.

      The trained students of the society have successfully participated in various drawing competition and activities. They get admission in best fine arts collages in universities of Gujarat, by clear the admission tests of the colleges. Some student’s achievement is as follow-

  1. Dharati Oza-(got admission at C.N.Fine Arts College, Amdavad in Applied fine arts course, 2005)
  2. Hardi Pithava, M. S. - (got admission at fine arts faculty Uni. Vadodra, Applied fine arts course, 2007)
  3. Geeta Sorani-(got admission at fine arts faculty Uni. Vadodra, Sculpture course, 2009)

      There is also a mile stone for this society is that oil paintings with abstract arts draw by two students of the society had been sold out, through a website www.siddhivinayak.com. Congratulation to drawing teacher Shree Kishorbhai Maheta and all the members of KVKV SOCITY FOR FINE ARTS.

     At the end we aspect supports from our ex students to develop the KVKV SOCITY FOR FINE ARTS.

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH