Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Group Theater
 

કેવીકેવી ગ્રુપ થિયેટર

બહુ નાના પાયે અનૌપચારિક રીતે શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં કાર્યરત એવું કેવીકેવી ગ્રુપ થિયેટર કદાચ બહુ ઓછી થિયેટર પ્રવૃત્તિ પૈકીનું એક છે જેમાં માત્ર બહેનો છે મહિલાઓ શેરી નાટકો ભજવે છે.

અમદાવાદ સ્થિત શ્રી દક્ષિણભાઈ છારા પ્રેરિત બુધન થિએટર્સ અને તેના કાર્યકરોના સહયોગથી વર્ષ ર૦૦૭-૦૮ થી કાર્યરત ગ્રુપ થિયેટરના નેજા હેઠળ શાળાની બાળાઓ શેરી નાટકો એટલે કે સ્ટ્રીટ પ્લેના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવી સળગતી સામાજિક સમસ્યાઓનાં થીમ ઉપર સ્ક્રીપ્ટ લખવા અને ભજવવાની તાલીમ મેળવી રહી છે.

ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ અને પરીક્ષાઓ બાદ વિદ્યાર્થીઓનું શાળામાંથી અન્ય સંસ્થામાં જવું થિયેટર પ્રવૃત્તિના મોટા વિઘ્નો છે. કોઈપણ પ્રકારનાં ફંડીંગ વિના શાળામાં અનૌપચારિક રીતે કાર્યરત પ્રવૃત્તિ ભલે હાલ તેની શિશુ અવસ્થામાં છે પરન્તુ સંસથાના સેંકડો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી પ્રવૃત્તિમાં રસ ધરાવતા કોઈને કોઈ પેટ્રન જરૂર આગળ આવશે અને કેવીકેવી ગ્રુપ થિયેટરની મશાલ સદાય જલતી રહેશે તેવી શ્રદ્ધા છે.

કેવી કેવી ગ્રુપ થિયેટર દ્વારા વિવિધ શાળાઓ, શહેરની શેરીઓ તથા વિવિધ સામાજિક મંડળો, કલબોમાં અત્યાર સધુી ભજવાયેલાં નાટકોઃ -

. દેશ કા નમક (મિઠાના અગરિયાઓની ગરીબી અને હાડમારીને વાચા આપતું નાટક)

. સ્વામી વિવેકાનંદ

. હાથનાં કર્યાં હૈય વાગ્યાં (સ્ત્ર-ભ્રૂણ હત્યા પર કટાશિકા)

. હિંસા પરમો ધર્મ (આતંકવાદ પર કટાક્ષિકા)

. અખબાર

. ટ્યુશન પ્રથાની બદી

. ભગવદ્ગીતા

. નચિકેતા

. મમ્મી ઘરમાં નથી

૧૦. લાઈફ બેન્ક

 

The KVKV Group Theater has only women members. It was started within small scale and within informal way. This is the group by them only women perform street plays.

“The Budhan Theater” from Amdavad promoted by Shree Dakshinbhai Chhara, and his team supported the school girls to perform street plays since 2007. The group learns basic principles of drama script writing and play acting within the subjects of present social problems.

The main problem for this group is that the members of the group left the school after finishing their secondary and higher secondary education. But even though, without any financial support the KVKV theater group is doing well in his child level stage. We strongly believe that in future many from our loving ex- students will became patron of this group, with their skills and interests. And thus the activity of the theater group will be enlightened

Here is the list of some plays performed by the group at different schools, streets of city, within different groups and clubs.

1.       “The salt from the country.” (The act shows poor condition and unhygienic condition of salt producing labors)

2.       “Swami VIVEKANAND”

3.       “Our decision destroyed us.”(shows  problem of removal of female embryo)

4.       “Violence is our God”(about the problem of terrorism)

5.       “The News Paper”

6.       “The nuisance of tuitions.”

7.       “NACHIKETA”

8.       “Mother is not at home.”

9.       “The Life Bank”

10.    “the Bhagvat GEETA”

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH