Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Sport Academic
 

કેવીકેવી સ્પોર્ટસ એકેડમી

વર્ષ-ર૦૦ર થી શાળામાં અનૌપચારિક રીતે કાર્યરત કેવીકેવી સ્પોર્ટસ એકેડમીએ આ પ્રકારના બહુ જૂજ સંગઠનો પૈકીની એક હશે જે ૧૦ થી વધુ રમતગમતનું નિઃશુલ્ક માર્ગદર્શન આપતું હોય. હાલ શહેર અને સમાજના ખેલકૂદપ્રેમીઓ અને સંસ્થાઓનાં અનુદાન દ્વારા ચાલતી આ સ્પોર્ટસ એકેડમીમાં સંસ્થાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આશે પ૦૦ બાળાઓ શાળા સમય પહેલાં વહેલી સવારે ૬-૩૦ થી ૭-૩૦ ખેલકૂદની તાલીમ લઈ રહી છે જેની વિગત નીચે મુજબ છેઃ

કેવીકેવી સ્પોર્ટસ એકેડમીની સિદ્ધિઓ

કેવીકેવી સ્પોર્ટસ એકેડમીમાં તાલીમ લઈને શાળાની બાળાઓ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત ૪પ સ્પર્ધાઓ પૈકી હાલ ૪૧ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલ છે. જે ચાર સ્પર્ધાઓમાં શાળા હાલ ભાગ લઈ રહેલ નથી તે સ્પર્ધાઓ ટેબલ ટેનીસ અને લોન ટેનીસના જુનીયર અને સીનીયર વિભાગો છે અને આવનારાં વર્ષોમાં શાળા આ વિભાગોમાં પણ પ્રતિનિધિત્વ કરી શકે એ માટેના સઘન પ્રયત્નો પણ ચાલુ જ છે.

કેવીકેવી સ્પોર્ટસ એકેડમીની સૌથી મોટી સિદ્ધિ સીટી મોન્ટેરી સ્કૂલ, લખનઉ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય રમત પ્રતિયોગિતામાં રનર અપ, વર્ષ-ર૦૦૩ અને ચેમ્મપીઅન, વર્ષ-ર૦૦પ બનાવવાની છે. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઓથોરીટી તેમ જ વિવિધ રમતોનાં એશોસીએશન્સ દ્વારા આયોજિત પ્રતિયોગિતામાં શાળાની સિદ્ધિઓ નીચે મુજબ છે.

 

શાળાની ખેલાડીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં મેળવેલ રાજયકક્ષાની

રમત-ગમત શિષ્યવૃત્તિઓ

રાજય સરકારની રમતગમતની શિષ્યવત્તિ મેવનાર શાળાની કુલ વિદ્યાર્થીનીઓની વર્ષવાર વિગત

-     વર્ષ ર૦૦પ-૦૬ માં કુલ આઠ વિદ્યાર્થીનીએ રૂ.ર૪૦૦/- તથા એક વિદ્યાર્થીનીએ રૂ.૩૬૦૦/-ની શીષ્યવૃત્તિ મેળવી.

-     વર્ષ ર૦૦૬-૦૭ માં કુલ દસ વિદ્યાર્થીનીએ રૂ.૪૮૦૦/- ની શીષ્યવૃત્તિ મેળવી અને એક વિદ્યાર્થીનીએ રૂ.ર૪૦૦/- મેળવેલ છે.

-     વર્ષ ર૦૦૭-૦૮માં કુલ છ વિર્દ્યાથીની રૂ.૪૮૦૦/- તથા ૩ વિદ્યાર્થીનીઓ રૂ.૩૬૦૦/- તેમજ ૪ વદ્યાર્થીનીઓએ રૂ.ર૪૦૦/- ની શીષ્યવૃત્તિ મેળવેલ છે.

-     વર્ષ ર૦૦૮-૦૯માં કુલ ૧૧ વિદ્યાર્થીનીઓએ રૂ.૪૮૦૦/- ની શીષ્યવૃત્તિ મેળવેલ છે.

-     વર્ષ ર૦૦૯-૧૦ માં કુલ ૮ વિદ્યાર્થીનીઓએ રૂ.૪૮૦૦/- તથા ૧ વિદ્યાર્થીનીએ રૂ.ર૪૦૦/- ની શીષ્યવૃત્તિ મેળવેલ છે.


રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત

ખેલકૂદ પ્રતિયોગિતામાં શાણાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ

ક્ર્મ

વર્ષ

જિલ્લા કક્ષાએ ભાગ

લેનાર શાળાની ખેલાડીઓ

જિલ્લા કક્ષાએ વિજેતા

થનાર ખેલાડીઓ

રાજ્ય કક્ષાએ ભાગ

લેનાર ખેલાડીઓ

રાજ્ય કક્ષાએ ક્વોલીફાઇ

થનાર ખેલાડીઓ

પ્રિનેશનલ કેમ્પમાં ૨૧ દિવસના કેમ્પમાં

તાલીમ લેનાર ખેલાડીઓ

રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ

કરનાર શાળાને ખેલાડીઓ

રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનાર

શાળાની ખેલાડીઓ

૨૦૦૫-૦૬

૨૯૪

૧૪૩

૭૫

૦૫

૦૫

-

૨૦૦૬-૦૭

૩૨૨

૧૨૭

૬૮

૧૨

૦૮

-

૨૦૦૭-૦૮

૩૯૪

૨૦૩

૭૩

૧૦

૦૫

-

૨૦૦૮-૦૯

૩૪૯

૧૬૫

૧૦૫

૧૩

૧૧

૧૦

૦૧ જીમ્ના.બોન્ઝ મેડ્લ ટ્રાયોઇવેન્ટ

૨૦૦૯-૧૦

૪૩૨

૨૧૨

૭૯

૦૩

૦૯

૦૯

-

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH