Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> NSS
 

શાળામાં રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃતિ

..૧૯૮૬થી શ્રી .વી..વિમાં ૧૦+ કક્ષાએ સહ અભ્યાસિક પ્રવૃતિ તરીકે તરીકે રાષ્ટ્રીય સેવા યોજના NSS નો સમાવેસ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ (સામાજિક પ્રવૃત્તિ દ્વારા સામાજીકરણ અને વર્તનમાં પરિવર્તન)નો છે. ૧૦૦ વિદ્યાર્થીઓની વેકન્સી ધરાવતા યુનિટમાં શાળા કક્ષાએ બે પ્રકારની પ્રવૃતિનો સમાવેશ કરવામાં આવે છે.

. નિયમિત પ્રવૃતિ

. ખાસ પ્રવૃતિ

 

નિયમિત પ્રવૃતિ

-     શાળા સફાઇ

-     રક્ષાબંધન પર્વ પર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખડી બાંધવી

-     વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે શાણામાં શિબિર તથા તજજ્ઞની મુલાકાત

-     વૃક્ષારોપણ

-     પર્યાવરણ સુરક્ષાના કાર્યક્રમો

-     તરૂણોની સમસ્યા માટે માર્ગદર્શન

-     વ્યસન મૂક્તિ ઝુંબેશ

-     વનસ્પતિ ઓળખ

-     આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ

ખાસ શિબિર

રાજકોટ જિલ્લાના કોઇ એક ગામમાં ખાસ શિબિર દરમિયાન શાળાના NSS યુનીટની ૫૦ વિદ્યાર્થીઓ ગામમાં સતત ૧૦ દિવસ નિવાસ કરીને નીચેના જેવી પ્રવૃતિઓ અસરકરક રીતે યોજે છેઃ

-     સામાજિક, આર્થીક, શૈક્ષણિક સર્વેક્ષણ

-     ગ્રામ્ય સફાઇ

-     ગામની શાણાઓમાં શૈક્ષણિક પ્રવૃતિ

-     વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન

-     રાજકોટ્ના નિષ્ણાંત ડોક્ટરોનાં પ્રવચનો તથા મલ્ટી મીડીયા પ્રેઝન્ટેશન

-     પર્યાવરણ જાગૃતિ

-     જંગલ અને માહિતી વિભાગ દ્વારા ફિલ્મ શો

-     ખેડૂતો માટેના કાર્યક્રમો

-     વાંચન પ્રવૃત્તિ-પુસ્તકાલય

-     ગામની બહેનો માટે કુકીંગ, હસ્તકલા, બ્યુટી પાર્લર, વિ.ના વર્ગો

 

Activities of National Service Plan in School

A national Service plan NSS has included as a joint study activity of 10+2 level in Shree K.V.K.V.s Which main aim is(change in socialization and behaviour by social Activity).In this unit, Two types of activities are included which has vacancy of 100 students as school level.

1. Regular Activity

2. Specific Activity

1. Regular Activity

- School Cleaning

- To give a rakhi to patients in civil hospital on rakhi festival.

- Visit of Camp and specialist on World aids day

- School Cleaning

- Planting

- Environmental Protection Program

- Guide to the problem of Tanager

- Freedom addiction campaign

- Plant identification

- Health Education Activity

 

2. Specific Activities

In the village of rajkot district,during specific camp of Students of NSS unit are dwelling for 10 days in that village and planned below effective Activities:

-Social, Economic, Educational Surveys

-Rural Clean up

-Educational activities of school in the village

-Guidance of freedom Addiction

-Specialist doctor’s lecture of Rajkot and multimedia presentation

-Environmental Awareness

-Film show by Forest and information department-programs for farmers

-Reading activity –Library

-For Women of village, Classess of cooking. Handy craft, beauty parlor etc….

 

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH