Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> NCC
 

શાળામાં-NCCની પ્રવૃત્તિ

વર્ષ ૧૯૯૩-૯૪ થી ૧૦૦ વિદ્યાર્થીનીઓની વેકેન્સી ધરાવતી NCCની પ્રવૃત્તિઓમાં શાણાએ મેળવેલ સિદ્ધિઓઃ

-     વર્ષમાં-૪ થી ૫ ATC (એન્યુઅલ ટ્રેનીંગ કેમ્પ), NIC (નેશનલ ઇન્ટીગ્રેશન) કેમ્પ તથા ATC (થલ સેના કેમ્પ)માં શાળાનાં NCC કેડેટ્સ્ની પસંદગી થાય છે.

-     એન્યુઅલ ટ્રેઇનીંગ કેમ્પ તથા કમ્બાઇડ એન્યુઅલ ટ્રેનીંગ કેમ્પમાં શાણાની NCC કેડેટ્સ ઉચ્ચ સિધ્ધિઓ સાથે નીચી મુજબ સફળ પ્રદર્શનો કરતી આવી છે.

વર્ષ ૨૦૦૬-૦૭

-     શ્રી ક.વી..વીની. NCCની સમગ્ર સ્કવોડ લાઇન એરિયા દ્વિતીય

-     ક્રોસ કન્ટ્રી દોડ તથા બેસ્ટ પરફોર્મન્સ (ઓલ ઓવર)માં અનુક્રમે પ્રથમ દ્વિતીય

વર્ષ ૨૦૦૭-

-     શ્રી ક.વી..વીની. NCCની સમગ્ર સ્કવોડ લાઇન એરિયામાં પ્રથમ

-     ક્રોસ કન્ટ્રી દોડ-વિભગ દ્વિતીય, સોલો ડાન્સ-દ્વિતીય, સોલો સોંગમાં-પ્રથમ

-     બેઝિક લીડરશીપ કેમ્પ, BLC ઝાંરખંડ બેસ્ટ પરફોમન્સ શીલ્ડ

-     PTSC (પ્રિ થલસેના કેમ્પ)માં ફાયરીંગમાં બેસ્ટ કેડેટ એવોર્ડ

વર્ષ-૨૦૦૮-૦૮

-     કુ.પિનલ સોલંકી તથા કુ.જાનકીબા ઝાલાએ દિલ્હી ખાતે રિપબ્લિક ડે પરેડમાં ભાગ લીધો.

Activities of NCC-In School

- The School’s achievements in activities of NCC which have vacancy of  100 students From year 1993-94,

- The NCC Cadets is selected in ATC(Annual Training Camp),NIC(National Integration) and ATC(Army Camp) of school from year 4 to 5

-  In Annual Training Camp and Combined Annual training Camp of school, the NCC cadets have been doing successful Exhibition with high achievements are as under:

 

Year 2006-07

All Squad line area of NCC in shree KVKV-Second

In Cross Country Running and Best performance(All Over)respectively first & Second

 

Year 2007-08

All Squad line area of NCC in Shree KVKV-first

Cross Country Running -Second, Solo Dance-Second, Solo Song-First

Basic Leadership Camp,BLC Best Performance Shield Zarkhand

Best Cadet Award in Firing of PTSC(Pre Thal Sena Camp)

 

Year-2008-09

Miss Pinal Solanki and Miss Janakiba Zala participated in Republic Day Parade at Delhi

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH