Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Sunday Science School
 

 શ્રી ઢેબરભાઇ લોક વિજ્ઞાન કેન્દ્ર તથા સન્ડે સાયન્સ સ્કૂલ

પૂજ્ય ઢેબરભાઇ શતાબ્દી વર્ષ એટલે કે વર્ષ ૨૦૦૫-૦૬ થી સંસ્થાનાં આદ્યસ્થાપિકા પૂજ્ય સુભદ્રાબેન શ્રોફની પ્રેરણાથી અને શ્રી વલ્લભકન્યા કળવણી કન્યા કેળવણી મંડળના તત્કાલીન પ્રમુખ શ્રી વાલજીભાઇ ભાલોડિયાના પ્રારંભિક દાન બાદ પૂજ્ય દરબાર સાહેબ અને પૂજ્ય ભક્તિબાના સુપુત્ર બારીન્દ્રભાઇ દેસાઇએ પણ શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.ના નેજા હેઠળ આ લોકવિજ્ઞાન કેન્દ્ર માટે અનુદાન મોકલેલ છે અને શાળાના પૂર્વ વિદ્યાર્થીની આફ્રિકાસ્થિત નિર્મલાબેને અને રોતરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉને પણ આ કેન્દ્રને પણ આ કેન્દ્રને અનુદાન આપેલ છે.

જાણીતાં ખગોળવિદ શ્રી જે. જે. રાવલના હસ્તે શરૂ થયેલ શ્રી ઢેબરભાઇ લોક વિજ્ઞાન કેન્દ્ર આશરે ૫૦ જેટલાં ગણિત વિજ્ઞાનનાં મોડેલ્સ ઉપરાન્તપ્રમાણમાં સધ્ધર કહી શકાય તેવી વિજ્ઞાન લાયબ્રેરી પણ ધરાવે છે.

શ્રી હેમલતાબેન રૂપાણી તથા શ્રી રાજુભાઇ બોરીસાગરના અથાગ પરિશ્રમથી શરૂ થયેલ આ કેન્દ્રને શ્રી નમ્રતાબેન ખંભાયતા, શ્રી નમ્રતાબેન ખંભાયતાબેન કડેચા તથા કડેચા તથા કલ્યાણીબેન વચ્છરાજાની જેવા સમર્થ સંચાલકો મળેલ છે. હાલ શ્રી કત્રસાલ ગઢવીભાઇ જેવા પેઢ અને અનુભવી વિજ્ઞાન પ્રશિક્ષકની રાહબરી હેઠળ કાર્ય્રત આ કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારનાં વિગ્યાન મોડેલો ગાણિતીક સાધનો બનાવવાની કાર્યશાળાઓ તથા શૈક્ષણિક મુલાકાતે સન્ડે સાયન્સ સ્કૂલના નેજા હેઠળ દર રવિવારે યોજાતા રહે છે. વિજ્ઞાન કેન્દ્રની સુવિધાઓ

- વિજ્ઞાન પુસ્તકાલય

- ઓડીયો-વિઝ્યુઅલ વિભાગ

- વિવિધ પ્રકારની ટચ એન્ડ ઓપરેટ સર્કિટસ

- ફાયર એલાર્મ

- ડીએને મોડેલ

- અર્થકવેક સેન્ટર

- રિઝોનન્સ પેન્ડુલમ

- પિન હોલ કેમેરા

- મેજિક ઓફ મિરર્સ

- મલ્ટીપલ ઇમેજ બાય પ્લેઇન મિrr

- સોલાર એનર્જીથી ચાલતાં યંત્રો

- એટોમિક સ્ટ્રક્ચર

- હ્યુમન ટોરસો

- ગાણિતિક સંકલ્યના સમજાવતાં મોડેલ્સ

- મહાન વિજ્ઞાનીઓનાં ચિત્રો અને પ્રદર્શનો

 

 

Shree Dhebarbhai Lok Vigyan Kendra And
Sunday Science School

Pujya Dhebarbhai Century Year means institute publisher, inspired by  pujya shubhadraben shrof and After the initial Donation of shree Valaji bhai bhalodiya who is the recent president of shree vallabh kanya Kelvani Mandal, The son of pujya Darbar sahib and pujya bhaktiba,shree barindradesai also send the donation for lokvigyan Kendra under the leadership of share & care foundation, USA. And past student of the school, Nirmalaben, who is living in afrika and rotary club of Rajkot midtown also give the donation to this Kendra from year 2005-06.

Shree dhebarbhai Lok Vignan Kendra has around 50 models of maths, science and also has the solvent science Library  which is inaugurated by wel-known astronomer Shree J.J.Raval.

This Center get Caliber administrators like Shree Namrataben Khambhayataben Kadecha and Kalyaniben Vachcharajani, which has been started with the hard work of shree Hemalataben Rupani and Shree Rajubhai Borisagar.

There is a different types of Science models,Mathematical instrument made  in workshop and also arrange every Sunday, the  educational visiting under the guidance of Sunday science school by this Center which is working under the guidance of Shree Katrasal Gadhavibhai  who is  experienced Science teacher.

 

Facilities of Science Center:

Science library

Audio Visual Section

Different types of Touch and Operate Circuits

Fire Alarm

DNA Model

Earthquake Center

Reasonance Pendulam

Pin Hall Camera

Magic Of Mirrorrs

Multiple Image by Plain Mirror

Instrument by Solar Energy

Atomic Structure

Human Toraso

Models of Mathematical Definition

Pictures and Exhibition of Great Scientist

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH