Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Computer Training Center
 

 

શ્રી મનુભાઈ બક્ષી તથા શ્રી રમાબેન બક્ષી વ્યક્તિત્વ વિકાસ તથા તાલીમ કેન્દ્ર

વર્ષ-૧૯૯પમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં પ્રારંભિક અનુદાન બાદ શ્રી રમાબેન બક્ષી તથા સ્વ.શ્રી રસીલાબેન શાહના પરિવારજનોના અનુદાનથી કાર્યરત આ કેન્દ્રશ્રી ચંદ્રકળાબેન ગોહિલ પ્રાથમિક શાળા, શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદાલય તથા મંડળ સંચાલિત ઉચ્ચત્તર માધ્યમિક સ્વનિર્ભર વિજ્ઞાન પ્રવાહ શાળાના ધો.૧ થી ૧રના તમામ વિદાર્થીઓને કમ્પ્યુટર પરિચય વિષયની સઘન અને બેનમૂન તાલીમ આપતું જિલ્લા કે રાજયકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરતાં કેન્દ્રો પૈકી એક છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

શાળાના કમ્પ્યૂટર પરિચય વિષયમાં ધો.૧૦ અને ધો.૧રમાં આવતા ૧૦૦% પરિણામો આ કેન્દ્રને જ આભારી છે.

વળી, ગુ.રા.માધ્ય અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, જી.સી.ઈ.આર.ટી., રાજય પાઠ્ય પુસ્તક મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટ આયોજિત કર્મયોગી તાલીમ શિબિરો દરમિયાન આ કેન્દ્રએ આચાર્ય સંવર્ગ, દરેક વિષયના શિક્ષકોના સંવર્ગો, બિન શૈક્ષણિક કર્મચારીઓમાં વહીવટી અને વર્ગ-૪ કર્મચારીઓનાં સંવર્ગને જિલ્લાકક્ષાની સફળ તાલીમ આપી તાલીમાથીઓની સરાહના પણ મેળવેલ છે.

ઈન્ટેલ તાલીમ વર્ગો તથા ડી.સી.એસ. ડેટા એન્ટ્રી ફોરમેટ સબબ પણ આ કેન્દ્ર રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને હંમેશા સહયોગ આપતું અવ્યું છે.

હાલ ર્આિથક સ્વાયત્તતા ધરાવતું આ કેન્દ્ર નીચેના ઈક્વીપમેન્ટ્સથી સુસજજ છે.

ભૌતિક સુવિધાઓ

પ્રેક્ટિકલલેબનીસંખ્યા............................................................

કુલકમ્પ્યુટરનીસંખ્યા........................................................ ૧૦૦

ઇન્ટરનેટવાયરલેસબ્રોન્ડબેન્ડ................................................

ઇન્ટરનેટબ્રોન્ડબેન્ડકનેક્શન...................................................

લેનકમ્પ્યુટર્સ.................................................................... ૧૦૦

લેઝરપ્રિન્ટર...........................................................................

ડોટમેટ્રીક્સપ્રિન્ટર...................................................................

ઇન્કજેક્ટપ્રિન્ટ્ર........................................................................

ફોટોસોપીઅર.........................................................................

ફેક્સમશીન............................................................................

LCD પ્રોજેક્ટર.......................................................................

હેન્ડીકેમ.................................................................................

ડીજીટલસ્ટીલકેમેરા................................................................

ડીજીટલપેનટેબ્લેટ.................................................................

ફ્લેટબેડસ્કેનર.......................................................................

Wi-Fi લેપટોપ.......................................................................  

વળી, ધો.૧ થી૭  માટે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કમ્પ્યુર પરિચય વિષય માટે નિર્ધારિત પાઠ્યક્રમ ન હોવાથી આ કેન્દ્રએ એ માટે તેનો પોતાનો પાઠ્યક્રમ બનાવેલ છે તેમજ સમયાન્તરે રિવાઇઝ પણ કરેલ છે.

Shree Manubhai Bakshi and Shree Ramaben Bakshi PERSONALITY DEVELOPMENT AND TRAINING CENTRE (Computer Centre)

The centre established with basic donation by Rotary club of Rajkot mid town. And later on with the donation by the family of Shree Ramaben Bakshi and late Shree Rasilaben Shah, this center was developed. The center is best centre in Rajkot District, where students of the school study basic computer education. All the students of entire school get basic computer knowledge in the centre.

We are proud to say that the result of computer subject is 100% in the 10the and 12 the standards’ in board examination, due to this excellent computer training centre.

Also, During  the Gujarat secondary state and higher secondary state education Board, G.C.E.R.T.,The State Text Book Board and district education office,the philosophy action training camp, This enter has been recognized by given the administrative training to uneducated employee and district level successful training to class-4 employee cadre.

This center also always help to Rajkot district education office for Intel training classes and D.C.S. data entry format.

Modern Facilities

No. Of Practical Lab

4

Total Computer

100

Internet Wireless Broadband

1

Internet Broadband Connection

1

LAN Computers

100

Laser Printer

4

Dot-matrix Printer

5

Ink-jet Printer

3

Photosphere

4

Fax Machine

2

LCD Projector

4

Handicam       

1

Digital Steel Camera

1

Digital Tablet

1

Flat bed Scanner

4

Wi-Fi Laptop

4

There is not any Syllabus of Computer for Std. 1 to 7 given by State textbook committee. So this center makes their own syllabus and also revise some time distance.

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH