Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Scope
 

SOCITY FOR THE CREATION OF PROFICIECY IN ENGLISH

ગુજરાત સરકારશ્રીના કેમ્બિ્રજ યુનિર્વિસટી, યુ.કે. સાથેનાં જોડાણથી અસ્તિત્વમાં આવેલ સોસાયટી ફોર ધ ક્રીએશન ઓફ પ્રોફીસીઅન્સી ઈન ઈગ્લીશ(SCOPE)’ના વર્ગો શહેરની જાણીતી સેવા સંસ્થા નિષ્ઠા ટ્રસ્ટના સહયોગથી વર્ષ-ર૦૦૭થી શાળામાં કાર્યરત છે.

આ યોજનાનું મોટું જમા પાસું એ છે કે તેના દ્વારા લેવાતી સી-ર લેવલની પરીક્ષા IELETS પરીક્ષાને સમકક્ષ છે અને આ સી-ર પરીક્ષાની વેલીડીટી લાઈફ  ટાઈમ છે, આથી ભવિષ્યમાં વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખૂબ આશીર્વાદરૂપ છે.

આ સેન્ટરમાં અત્યાર સુધીમાં-૧૫૮ વિદ્યાર્થીઓએ એ-૧ અને ૮૮ વિદ્યાર્થીઓએ એ-ર પરીક્ષા સફળતાપૂર્વક ઉતીર્ણ કરેલ છે.

શહેરની કોઈપણ મહીલા પછી ભલે તેણે ગમે તેટલો અભ્યાસ કર્યો કે ન કર્યો હોય તો પણ તે આ કેન્દ્રમાં પ્રવેશ મેળવી અંગ્રેજી ભાષાની કેમ્બ્રીજની પરીક્ષાઓના વર્ગો ભરી શકે છે અને પરીક્ષામાં પણ બેસી શકે છે.

Scope is a combined effort of Gujrat Government and Cambridge University (UK). The school is active in SCOPE class since2007 with the help of NEESHA TRUST, a well known institution of RAJKOT.

The benefit of this scheme is that the C-2 level examination of SCOPE is equivalent to IELETS examination. And the validity of C-2 level is life time. So it is very useful to those students who are planning to study abroad.

There are 158 students passed “A-1” and 88 students passed “A-2” level during its activity.

Any woman of Rajkot can get admission in the class. There is no any condition of age and educational qualification for the admission. Any woman can join the classes, learn English and appear in Cambridge Uni. Examination.

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH